ભગવાન ને કરવા જેવી પ્રાથના:
"હે ભગવાન! મારું ભલું ઈચ્છતા હો તો તું મને હાજરજવાબી જીભ નહિ,પરંતુ હાજરજવાબી હાથ આપજે (કોઈ પર ઉગામવા નહિ,કામ કરવા..!!) . "
સવાલ::દુનિયા ને સૌથી વધુ પજવતી આફત કઈ છે?
જવાબ:: મુર્ખાઓ નો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી,અને બુદ્ધીશાળીઓ પોતાની આશંકા માંથી કદીયે ઊંચા આવતા નથી...!!!
જીવન જીવતાં જઇએ સાથે, પ્રેમ અને લગણી વધરતાં જઇએ. બધાંને સાથે લેતાં જઇએ, રહીગયા તેને સલામ કરતાં જઇએ. દુઃખનાં વાદળા હટાવતાં જઇએ, સુખનો દરીયો છલકાવતાં જઇએ. જરમ-જરમ ખોટું લગડતાં જઇએ, ધોધમાર પ્રેમ વરસાવતાં જઇએ. અત્યારે મન ભરીને જીવી લઇએ, મરણતો આવે ત્યારે વાત. તને શું કહું એ ‘દમન’, જીવતો જા બસ જીવતો જા.
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સુખ અને દુ:ખનો આધાર
તેટલો ઘટનાઓ અને વસ્તુઓ પર નથી.......
જયારે તમારું મન તૂટવા લાગે ,ત્યારે પણ એવી આશા રાખો કે
કોઈ કિરણ ક્યાંકથી ઉદય પામશે અન તમે ડૂબશો નહિ,પાર ઊતરી જશો...
“આખી જીંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ "નસીબ"....”
આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારોવાદ કયો?
જ: આશિર્વાદ
જ: આશિર્વાદ
***************************** ***************
કરોળિયા ના જાળાં જેવી આ જિન્દગી
જાળાં ઉકેલતાં આવડે તો જીવી જવાય છે.
નહિં તો વ્યર્થ ફાંફામા ખપી જવાય છે
******************************
ઘણી ખુબસુરત છે આ દુઆ અમારી, ફુલો ની જેમ મહેકાય આ ઝીંદગી તમારી,
મારે શું જોઈએ બીજું ઝીન્દગીમાં, બસ ક્યારેય પૂરી ના થાય આ દોસ્તી અમારી ને તમારી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
...તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
માનવીના હ્રદયથી મોટું બીજું કોઈ તીર્થ નથી. એમાં જ ભગવાન વસે છે
અને ત્યાં સુધી પહોંચનારને દર્શન આપ્યા વિના પાછો જવા દેતા નથી.
નીચે પડી ગયેલા ને ઊભા કરો, પડતા હોય તેને ટેકો આપો,
પરંતુ કોઈને ધક્કો ના મારો. વિચારો કે જો કોઈ તમને ધક્કો મારે તો
તમારું હ્રદય તેને કેવો અભિશાપ આપે છે, એવી જ રીતે
એનું હ્રદય પણ તમને અભિશાપ આપશે.
ભાઈચારા કેરા એ ભાવો ભૂલી આજે કેમ ક્રુર થયો આ માનવી ?
વિશ્વાસ કેરા સદા ફરતાં વહાણો આજે કેમ દગાખોર થયો આ માનવી ?
પર્વતના ઢોળાવ પરથી
ઉપર જવા કરતાં નીચે જવું ખચીત સરળ છે;
પણ સુંદર દ્રશ્ય તો પર્વતની ઉપરથી જ મળે છે.........
ખુશ થઇને કોઈ વચન આપવું નહિ ,
દુ:ખી થઈને કોઈ નિર્ણય લેવો નહિ .......
વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધના બે અંતિમો છે:- આંસુ અને સ્મિત
આખરે આ આંસુ અને સ્મિત બન્ને એક જ વાતના પુરાવાઓ છે
‘મૂલ્યોની તાકાત જબરજસ્ત હોય છે,
તે તણાવો અને આઘાતોમાંથી આપણને તૂટતા બચાવી લે છે.’
દોશ ન શોધો. ઉકેલ શોધો.
ફરીયાદ તો કોઈ પણ કરી શકે છે.........
તમે કોઈનો રોગ દુર ન કરી શકો તો કાંઈ નહીં
પણ હોસ્પીટલમાં એક દરદીને મળી
તમારા સ્મીતથી તેના દર્દને શાતા આપો
તો પણ ઘણું છે....
જીવનના કોઈ દીવસને અશુભ ન ગણો.
સારા દીવસો સુખ આપે છે;
પણ ખરાબ દીવસો અનુભવ આપે છે.
જીવન માટે બન્ને જરુરી છે.
ક્રોધ એ એવી અવસ્થા છે જેમાં મન કરતાં
જીભ વધારે ઝડપથી કામ કરે છે.
સફળતા એ સુખની ચાવી નથી.
સુખ સફળતાની ચાવી છે........
સુખ આપણી મીઠાશ જાળવી રાખે છે.
કસોટીઓ આપણને શક્તીમાન બનાવે છે.
શોક આપણને માનવ બનાવે છે.
નીશ્ફળતાઓ આપણને નમ્ર બનાવે છે.
સફળતાઓ આપણને ઓજસ્વી રાખે છે.
...પણ…..
આપણો અભીગમ અને વીશ્વાસ જ
આપણને ચાલતા રાખે છે.........
જો કોઇની લાગણીનો યોગ્ય પ્રતિભાવ આપવો તમારા માટે શક્ય ના હોય તો, તમારા ઠાલા વચનો થકી એને આશાના મિનારો પર ના ઝુલાવશો.
વેર માં હમેશા વાંધો હોય છે,જયારે સ્નેહ કે પ્રેમ માં હમેશા સાંધો હોય છે.
મૂલ્યોની તાકાત જબરજસ્ત હોય છે,
તે તણાવો અને આઘાતોમાંથી આપણને તૂટતા બચાવી લે છે.’
- મને તો થોર પણ ગમે છે અને ગુલાબ પણ..બેય મને એકબીજાની કિંમત સમજાવી જાય છે...દરેક જગ્યાએ થોર ના બની શકો તેમ દરેક જ્ગ્યાએ ગુલાબ પણ ના બની શકાય....
તમારામાં હવામાનને અનુકૂળ થવાની તાકાત હોય તો જ દરેક હાલતમા ટકી શકો...- હવે તો ઘર સજાવવા માટે થોર લાવે છે લોકો.....
ીવન તો બધા માટે એ જ રંગીન પુસ્તક છે
ફર્ક માત્ર એટલો જ છે કે કોઈ એ દરેક પાના ને દિલ થી જીવ્યું છે તો..
કોઈ એ માત્ર પાના જ પલટાવ્યા છે.
કંઇક નવું લખીએ?
જીવન તો બધા માટે એ જ રંગીન 'ફેસબુક' છે...
ફર્ક માત્ર એટલો છે કે કોઈ એ માત્ર મિત્રો બનાવ્યા
તો કોઈએ આ "છેલછબીલા" ને મિત્ર બનાવ્યો.!;)
જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે
રોજ રાતે આપણે સુઈ જઈએ છીએ, ત્યારે નક્કી નથી હોતું કે,
બીજે દીવસે સવારે આપણે જીવતા હોઈશું,
...પણ..
આપણે આવનાર દીવસ માટે યોજના બનાવતા હોઈએ છીએ.
આનું નામ છે આશા.............
બીજે દીવસે સવારે આપણે જીવતા હોઈશું,
...પણ..
આપણે આવનાર દીવસ માટે યોજના બનાવતા હોઈએ છીએ.
આનું નામ છે આશા.............
એવું નથી કે...
તોડ્યા પછી જ કોઈ નો વિશ્વાસ જીતવો અઘરો છે,
તોડ્યા પેહલા પણ અમુક લોકો નો વિશ્વાસ જીતવો અઘરો જ છે!
તોડ્યા પછી જ કોઈ નો વિશ્વાસ જીતવો અઘરો છે,
તોડ્યા પેહલા પણ અમુક લોકો નો વિશ્વાસ જીતવો અઘરો જ છે!
વિચારો કરવાથી ચિંતા મટતી નથી .....!
ડરવાથી ભય મટતો નથી ................!અને મુર્ત્યું થી કલંક મટતું નથી.......!!
ડરવાથી ભય મટતો નથી ................!અને મુર્ત્યું થી કલંક મટતું નથી.......!!
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધું હોય છે.
દુશ્મન ને પણ ચાહો , સૂર્ય સારા - નઠારા બને પર સરખો પ્રકાશે છે......
બધા જ ભગવાન ના બાળકો છે.........!!!!!!!!
બધા જ ભગવાન ના બાળકો છે.........!!!!!!!!